તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિખોદરામાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચિખોદરા પાર્ટી પ્લોટની પાસે આવેલા એક પાર્ટી પ્લોટની પાછળના રામદેવનગરમાં રાજેશ ઉર્ફે રાજુ હરીશ વસાવા છેલ્લાં કેટલાંય સમયથી વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તેના ઘરે દરોડો પાડ્યો હતો. જેમાં તેની પાસેથી મળી આવેલા એક થેલામાં પોલીસે તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂના 39 ક્વાર્ટર મળ્યા હતા. પોલીસે વિદેશી દારૂ કબ્જે કરી શખ્સ વિરૂદ્ધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો