આણંદ લોટેશ્વર અક્ષર પુરૂષોત્તમ વિદ્યા મંદિર શાળામાં નોટબુકોનું વિતરણ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ ભાસ્કર | અક્ષર પુરૂષોત્તમ વિદ્યામંદિર, લોટેશ્વર ભાગોળ આણંદ ખાતે શ્રી જલારામ બાપા વિશ્રામ ટ્રસ્ટ કરસમદ દ્વારા શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી જલારામ બાપા વિશ્રામ ટ્રસ્ટ કરસમદના ઉપપ્રમુખ શિરીષભાઇ પટેલ તથા ટ્રસ્ટી અરૂણભાઇ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે શાળા પરિવાર તરફથી શાળાના આચાર્ય દાતાઓનો આભાર માન્યો હતો.
અન્ય સમાચારો પણ છે...