તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NCC કેડેટ્સને દીવ ખાતે નૌકાવહનની તાલીમ અપાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ | આણંદની 4-ગુજરાત ગર્લ્સ બટાલિય દ્વારા એન.સી.સી. કેડેટસને નૌકાવહન અને સાહસિક પ્રવૃત્તિઓની યોગ્ય તાલીમ મળી રહે તે હેતુસર તાજેતરમાં દીવ ખાતે બે દિવસીય તાલીમ શિબિર 4-ગુજરાત ગર્લ્સ બટાલિયનના વડા કર્નલ રાજેશ યાદવના નેતૃત્વ હેઠળ યોજાઇ ગઇ. જેમાં પસંદગી પામેલા 35 કેડેટસે આ તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો. જેમાં તેઓને જેટ સ્કી રાઇડસ, ડોલ્ફિન સફારી, બમ્પર વોટયર રાઇડસ, બીચ જીપ રાઇડસ, ડેસર્ટ બાઇક એડવેન્ચર, વોટર સ્કીઇંગ સહિત તેમનામાં રહેલ ડરની ભાવના દૂર થાય અને સાહસિકતાની સાથે માનસિક મનોબળમાં વધારો કરવામાં પણ આ તાલીમ શિબિર ઉપયોગી સાબિત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો