તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પેક-બાકરોલ દ્વારા આયોજિત NSS કેમ્પમાં સાંસદ ે મુલાકાત લીધી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ભાસ્કર| તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ દ્વારા 7 દિવસીય અંબાવ ગામ ખાતે NSS કેમ્પનું આયોજન કરાયું છે.જેમાં આણંદનાં સાંસદ મીતેશભાઇ પટેલ અને સ્પેક-કેમ્પસના ચેરમેન ગીરીશભાઈ પટેલે અંબાવ ગામની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થિયો દ્વારા ગ્રાહક સુરક્ષા જાગૃતિ પર શેરી નાટક કરાયો હતો.વાલ્મી ઇન્સ્ટિટ્યુટ નાં રીટાયર્ડ પ્રોફેસર દ્વારા જળ એજ જીવન પર વ્યાખ્યાન યોજાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો