તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોતીભાઈ અમીન પ્રા.શિ. અધ્યાપન મંદિરમાં ઇન્ટર્નશીપ કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ ભાસ્કર | ચ.એ. સોસાયટી,આણંદ સંચાલિત મોતીભાઈ અમીન પ્રા.શિ.અધ્યાપન મંદિર, મોગરી (ડી.એલ.એડ) પ્રશિક્ષણાર્થી ભાઈ-બહેનોનની ઇન્ટર્નશીપ યોજવામાં આવી હતી.અભ્યાસક્રમના ભાગરૂપે દ્વિતીયવર્ષના પ્રશિક્ષનાર્થીઓ આણંદ જિલ્લાની જુદી-જુદી શાળાઓ પ્રાથમિક શાળા સુરકુવા,ગંભીરા,નવાપુરા,દાઓલ,કલમસર,ચાવડાપુરા, નગરપ્રાથમિકશાળાનં-13અને શાળા-નં-06માં ઇન્ટર્નશીપ કાર્યક્રમમાં જોડાયા હતા.સંસ્થાના આચાર્ય અરવિંદભાઇ એમ .પઢિયાર અને ચરોતર એજુકેશન સોસાયટી ના મંત્રીકેતનભાઈ પટેલે પણ પ્રશિક્ષનાર્થીઓ ને અભિનંદન પાઠવ્યા હતા .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો