મહોરમ પર્વ નિમિત્તે જિલ્લાનાં 70 ગામોમાં 340થી વધુ તાજિયા સાથે જુલૂસ નીકળ્યું

Anand News - more than 340 tajiks marched in 70 villages in the district on the occasion of the mahoram festival 060007

DivyaBhaskar News Network

Sep 11, 2019, 06:00 AM IST
આજથી 1339 વર્ષ પૂર્વે હજરત મોહંમદ પયગંબરનાં દોહિત્ર હજરત ઈમામ હુસેને સત્ય કાજે પોતાના 72 જાનીસાર સાથીઓ સાથે વહોરેલી સહાદતની યાદમાં દર વર્ષે મુસ્લીમ બિરાદરો દ્વારા યવમે આશુરાનાં દિવસે તાજિયાનું ઝુલુસ કાઢીને માતમ મનાવાય છે. આણંદ, પેટલાદ, ખંભાત સહિત 70 ગામોમાં 340થી વધુ તાજિયાઓના ઝુલુસ નીકળ્યા હતા. વિસ્તૃત અહેવાલ વાંચો પાના નં. 4

X
Anand News - more than 340 tajiks marched in 70 villages in the district on the occasion of the mahoram festival 060007
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી