દિવાળી બા શિશુ વિહારમાં મેમરી ગેમ સ્પર્ધા યોજાઇ

Anand News - memory game competition is held in diwali ba shishu vihar 060010

DivyaBhaskar News Network

Sep 16, 2019, 06:00 AM IST
આણંદ ભાસ્કર | સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના વર્ષ ૨૦૧૯-૨૦ માં ૫૦ વર્ષ પૂર્ણ થતા હોઈ ટ્રસ્ટની સુવર્ણજયંતિ ઉજવણીના સંદર્ભમાં દિવાળીબા શિશુવિહારમાં મેમરી ગેમ સ્પર્ધા યોજાઈ.આ સ્પર્ધામાં રોજબરોજમાં ઉપયોગમાં આવતી વસ્તુ-અભ્યાસમાં ઉપયોગી થાય તેવી વસ્તુઓ થોડા સમય માટે નિદર્શન માટે મુકાઈ હતી. ત્યાબાદ ઝડપથી પ્રત્યુતર આપે તેને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

X
Anand News - memory game competition is held in diwali ba shishu vihar 060010

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી