તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહીસાગર માતાજીની નવ દિનની પગપાળા પરિક્રમા શરૂ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વહેરાખાડી હનુમંતકુંજ પરમાર્થ આશ્રમ દ્વારા નવદિવસીય પગપાળા મહિસાગર માતાજીની શુદ્ધ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યુ઼ છે. ત્યારે મંદિરના ગંગેશ્વરાનંદદાસજી મહારાજની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરવામાં આવ્યુ હતું. આણંદ, અમદાવાદ, વડોદરા, સહિત રાજ્યભરમાંથી સો ઉપરાંત સંતો-મહંતો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

તા. 13 ના રોજ મોટા એકલબારાથી ચોકારીથી પીલોદરા ચોકડી તા.14 ના રોજ
પીલોદરા ચોકડીથી સારોલ, તા. 15 ના રોજ સારોલથી કાવીકંબોઇ, સ્તભેશ્વર મહાદેવ,તા. 16 નારોજ કંબોઇથી નૌકાવિહાર કરીને ધુવારણ ત્યારબાદ તા. 17 ારોજ કંકાપુરા ગામથી નીકળી અબેરાવ સારોલથી નાની શેરડી કાંઠીયાખાડ સિકોતર માતાજીના મંદિર ખાતે રાત્રિરોકાણ કરવામાં આવશે. તા.18 ના રોજ નાની શેરડીથી કીંખલોડ આંકલાવ, તા.19 ના રોજ ભેટાસી, વાસદ, કિનારે થઇને વહેરાખાડી મહીસાગર સંગમથી શ્રી હનુમંતકુંજ પરમાર્થ આશ્રમ ખાતે પરત આવશે. ઠેરઠેર નગરજનો દ્વારા સ્વાગતની સાથે આવકાર આપવામાં અાવે છે.

નવ દિવસ બાદ હનુમંતકુંજ આશ્રમ ખાતે પરત આવશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો