વિદ્યાનગર સ્કૂલની શિક્ષિકાના આગોતરા પોક્સો કોર્ટે ફગાવ્યા

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:10 AM IST
Vidhyanagar News - latest vidhyanagar news 041021
સુરેન્દ્રનગરની સગીરા આનંદનગરની વિદ્યાનગર હાઇસ્કુલમાં ધો.10માં અભ્યાસ કરતી હતી ત્યારે આરોપી નિલેશ પ્રજાપતિ સગીરાને એકતરફી પ્રેમ કરતો હતો. છોકરી કોઈ પ્રતિક્રિયા ન આપતા નિલેષે વિદ્યાનગર સ્કુલમાં પ્રાઇવેટ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 32 વર્ષીય નિલોફર સૈયદ અને હોસ્ટેલની ગૃહમાતા કનક રાવલની મદદ લીધી હતી. બન્નેએ સગીરાને નિલેશ સાથે સંબંધ રાખવા કાગળમાં સહી કરાવી લીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, શિક્ષિકા ગુનાહિત કૃત્યમાં મદદગારી કરી હોવાનું પ્રથમદર્શનીય પુરવાર થતું હોવાથી આગોતરા જામીન પર મુકત કરી ના શકાય.

X
Vidhyanagar News - latest vidhyanagar news 041021
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી