• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Anand
  • જિલ્લા પંચાયત કર્મચારીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

જિલ્લા પંચાયત કર્મચારીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

જિલ્લા પંચાયત કર્મચારીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

DivyaBhaskar News Network

Apr 10, 2018, 10:14 PM IST
આણંદ| આણંદ જિલ્લામાં તા. ૧૫મી એપ્રિલ સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આગામી તા. ૧૧એપ્રિલે આણંદ જિલ્લા પંચાયત ખાતે સવારના ૧૧-૦૦ કલાકે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને સિવિલ હોસ્પિટલ, પેટલાદના સંયુકત ઉપક્રમે જિલ્લા પંચાયત કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ડાયાબિટીસ, લોહીનું દબાણ, બ્લડ ગૃપ, હિમોગ્લોબીન અને મોટાપાની ચકાસણી માટેના મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રેડક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ આણંદ જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓને પોતાનું તબીબી પરીક્ષણ કરાવી લેવા અને બ્લડ ડોનેશન કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર. બી. પટેલે જણાવ્યું છે.

X
જિલ્લા પંચાયત કર્મચારીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી