આયુર્વેદ સંકુલ આણંદ દ્વારા આરોગ્ય સપ્તાહનું આયોજન

આયુર્વેદ સંકુલ આણંદ દ્વારા આરોગ્ય સપ્તાહનું આયોજન

DivyaBhaskar News Network

Apr 10, 2018, 10:14 PM IST
આણંદ | નિરામય સમાજની પરિકલ્પનાને સાકાર કરવા કટીબદ્ધ આયુર્વેદ સંકુલ આણંદ ખાતે 8-4-18 રવિવારથી 14-4-18 શનિવાર સુધી આયુર્વેદ સંકુલ આણંદ ખાતે વૈધ્યરાજ હરિનાથ ઝાના માર્ગદર્શન હેઠળ અમીર, ગરીબ, દલિત, શોષિત તમામ વર્ગને આરોગ્યને લગતા તમામ બાબતો દિનચર્યા ઋતુચર્યા, રહેણી-કરણી, ખાનઅપાન, મનની પ્રશન્નતા તથા સ્વાસ્થ્ય જાળવી રાખવા જેવી પ્રવૃતિઓ, ઉપદેશ, ઔષધ, આધ્યાત્મભર્યુ માર્ગદર્શન વિદ્વાન વૈધ્યો દ્વારા આપવામાં આવશે.

X
આયુર્વેદ સંકુલ આણંદ દ્વારા આરોગ્ય સપ્તાહનું આયોજન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી