વડોદ નહેરમાંથી અજાણી સ્ત્રીની નગ્ન લાશ મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદ નહેરમાંથી અજાણી સ્ત્રીની નગ્ન લાશ મળી

આણંદ |વડોદ ગામની સીમમાંથી કેનાલ પસાર થાય છે. ગુરુવાર બપોરના 12 કલાકના અરસામાં કેનાલમાં નગ્ન હાલતમાં એક લાશ તરતી જોવા મળી હતી. રસ્તેથી પસાર થતાં યુવકે વાસદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. સ્થાનિક તરવૈયાની મદદથી કેનાલમાંથી લાશ બહાર કાઢતાં મહિલાની લાશ હોવાનું ખૂલ્યું હતું અને 30 થી 35 વર્ષની આશરાની િબલકુલ નગ્ન હાલતમાં લાશ એક અઠવાડિયા જુની હોય અને ડી-કમ્પોઝ થઇ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...