• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ| લાલજીપુરા પ્રાથમિક શાળા ખાતે ચંદ્રનગર પ્રા.શાળા અને ચેતનપુરા પ્રા.શાળા

આણંદ| લાલજીપુરા પ્રાથમિક શાળા ખાતે ચંદ્રનગર પ્રા.શાળા અને ચેતનપુરા પ્રા.શાળા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ| લાલજીપુરા પ્રાથમિક શાળા ખાતે ચંદ્રનગર પ્રા.શાળા અને ચેતનપુરા પ્રા.શાળા સીઆરસી બોરીઆવી તેમજ નદાણીયા ચરા સંયુક્ત રીતે પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં ડો.કાનજીભાઈ એમ. ભરવાડ (રાષ્ટ્રપતિ એવોર્ડ) વિજેતાની રાહબરીમાં િવદ્યાર્થીઓને પ્રવેશ અપાયો. પ્રસંગે બીટ નિરીક્ષક તડવીએ શાળા પ્રવેશોત્સવ ટાણે વાલીઓ સાથે ચર્ચા કરી બાળકોને િનયમીત શાળાએ મોકલવા જણાવ્યું હતું તથા શાળાના વિકાસ માટે સહયોગ આપવા માટે અનુરોધ કર્યો હતો. પ્રસંગે આચાર્ય શશીકાંતભાઈ સૌનો અાભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...