તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ | વસોતાલુકાના રૂણ ગામે વિશ્વજ્યોત ટ્રસ્ટ સંચાલિત એસ.આઇ.પટેલ ઇપ્કોવાલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | વસોતાલુકાના રૂણ ગામે વિશ્વજ્યોત ટ્રસ્ટ સંચાલિત એસ.આઇ.પટેલ ઇપ્કોવાલા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ | વસોતાલુકાના રૂણ ગામે વિશ્વજ્યોત ટ્રસ્ટ સંચાલિત એસ.આઇ.પટેલ ઇપ્કોવાલા અને કે.એસ.પટેલ માધ્યમિક વિદ્યાલયમાં ગત માર્ચ-2016માં એસએસસી અને એચએસસીની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થિનિઓનું સન્માન તથા વાલી સંમેલન પરશદરાય શાસ્ત્રીજીના પ્રમુખ સ્થાને યોજાયું. જેમાં મુખ્ય મહેમાન તરીકે નડિયાદ સિંચાઇ વિભાગના નિવૃત સુપ્રિટેન્ડન્ટ ઇજનેર પી.બી.પટેલ ઉપસ્થિત રહ્યા. ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યાં હતાં.

રૂણ છાત્રાલયમાં ઇનામ વિતરણ અને વાલી-માતૃ સંમેલન યોજાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો