તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ | ભાદરણઆર્ટસ, સાયન્સ એન્ડ આર. એ. પટેલ કોમર્સ કોલેજમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | ભાદરણઆર્ટસ, સાયન્સ એન્ડ આર. એ. પટેલ કોમર્સ કોલેજમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ | ભાદરણઆર્ટસ, સાયન્સ એન્ડ આર. એ. પટેલ કોમર્સ કોલેજમાં C.W.D.C.ના ઉપક્રમેઅફીસ એપ્લાયન્સીસ, આણંદના સૌજન્યથી કોલેજની વિદ્યાર્થિનીઓ તેમજ ગામની બહેનોને મોઇક્રોવેવ ઓવનમાં તૈયાર થતી વિવિધ વાનગીઓ બનાવવાના વર્કશોપનું આયોજન કરાયું હતું. સેમસંગ કંપનીના માસ્ટર શેફ શબ્બીર શેખ અને જતીનભાઈએ પૌષ્ટિકતાની દ્દષ્ટિએ મહત્વ ધરાવતી વિવિધ વાનગીઓ અને બહનોએ લાભ લીધો હતો. આચાર્ય ડો. આર. જી. પટેલના પ્રયત્નોથી વર્કશોપ શકય બન્યો હતો.

ભાદરણ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં વાનગીઓનો વર્કશોપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો