તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ |વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ કૃષ્ણકાંત વખારીયાએ સમગ્ર ગુજરાતમાંથી સમાજના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ |વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ કૃષ્ણકાંત વખારીયાએ સમગ્ર ગુજરાતમાંથી સમાજના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ કૃષ્ણકાંત વખારીયાએ સમગ્ર ગુજરાતમાંથી સમાજના પ્રતિનિધિઓની પસંદગી કરતાં સુનિલ પટેલ (વકીલ)ની વરણી કરેલ છે. વિશ્વ ગુજરાતી સમાજની મહાસમિતિ અને સ્ગાયી સમિતિમાં સ્થાન મેળવ્યાં બાદ તાજેતરમાં સમાજનાં હોદ્દેદારોની સર્વાનુમતે સમગ્ર ગુજરાતમાંથી પ્રતિનિધિઓની વરણી કરતાં ચરોતરનાં પ્રતિનિધિ તરીકે આણંદના જાણીતા એડવોકેટ સુનિલ પટેલની મંત્રી પદે નિમણુંક થયેલ છે. તે ચરોતર માટે ગૌરવ સમાન છે.

વિશ્વ ગુજરાતી સમાજના મંત્રીપદે સુનિલ પટેલ (વકીલ)ની વરણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો