તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ |ખેડા આણંદ જિલ્લા સદભાવના પરિવાર ટ્રસ્ટ સંચાલિત સદભાવના સિનિયર સિટીઝન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ |ખેડા-આણંદ જિલ્લા સદભાવના પરિવાર ટ્રસ્ટ સંચાલિત સદભાવના સિનિયર સિટીઝન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |ખેડા-આણંદ જિલ્લા સદભાવના પરિવાર ટ્રસ્ટ સંચાલિત સદભાવના સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠની માસિક હરીશભાઇ પોરખના અધ્યક્ષસ્થાને યોજાઇ ગઇ.સંસ્થાના સભ્ય રાજેન્દ્રકુમાર પટેલ થામણાવાળાએ પુત્ર કે પૌત્રને આપવામાં આવતી શિખામણોની સુંદર રજુઆત કરી ‘જીવન હી આનંદ હૈ આનંદ હી જીવન હૈ’ વિષય ઉપર સુંદર વાર્તાલાપ રજુ કરી સૌને પ્રભાવિત કર્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ડો. હરીશ પારેખે પોતાની આગવી શૈલીમાં મુલ્યવાન સંસ્કારોથી તાલીમ ઉપરાંત લાઇફ કોચ અંગેની માહિતી આપી હતી.

સદભાવના સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠની મીટીંગ મળી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો