તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ |સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સ઼ચાલિત એન. એચ. પટેલ કોલેજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ |સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સ઼ચાલિત એન. એચ. પટેલ કોલેજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સ઼ચાલિત એન. એચ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય, આણંદ કેન્દ્રના સૌજન્યથી રક્ષાબંધન પર્વની ઉજવણી હોંશભેર કરવામાં આવી હતી. પ્રસંગે પ્રજાપતિ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય આણંદના સંચાલિકા બ્રહ્માકુમારી ગીતાબેને રક્ષાબંધન પર્વ ઉજવવા પાછળ આધ્યાત્મિક ઉદ્દેશ્યથી છણાવટ કરી હતી. આભારવિધિ જીજ્ઞાસા જાદવ દ્વારા કરવામાં આવી હતી.

એન.એચ.પટેલ કોલેજ આણંદમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો