તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ | ચારુતર વિદ્યામંડળ સંચાલિત ઇલસાસ કોલેજમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | ચારુતર વિદ્યામંડળ સંચાલિત ઇલસાસ કોલેજમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ | ચારુતર વિદ્યામંડળ સંચાલિત ઇલસાસ કોલેજમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્ર દેશભક્તિના ગીતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે કોલેજ પરિસરને ત્રિરંગાની થીમ આધારિત સજાવટ કરીને રાષ્ટ્રીય ચળવળ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપનારા મહાનુભાવોનો પરિચય આપતાં ફ્લેક્સ બોર્ડનું વિદ્યાર્થીઓ દ્વારા નિર્માણ કરાયું હતું. પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડો. સન્ની થોમસ, સ્ટુડન્ટ્સ કાઉન્સિલરના કાર્યકર્તાઓ, પ્રા. રોચક સકસેના, પ્રા.ડો.પલ્લવી ત્રિવેદી વિગેરે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો