તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • વિદ્યાનગરની જીસેટે દેશની ટોપ સો કોલેજમાં 28મું સ્થાન મેળવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાનગરની જીસેટે દેશની ટોપ સો કોલેજમાં 28મું સ્થાન મેળવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ|વિદ્યાનગર સ્થિત જી.એચ.પટેલ કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી(જીસેટ)ને દેશની ટોપ સો એન્જિનિયરીંગ કોલેજમાં 28મું સ્થાન મેળવેલ છે. ડેટા ક્વેસ્ટ સામાયિક દ્વારા થયેલા સર્વેમાં દેશની ટોપ સો એન્જિનિયરીંગ કોલેજમાં સતત બીજા વર્ષે સ્થાન મેળવ્યું છે. ગત્ વર્ષે 42મું સ્થાન મેળવ્યું હતું. ગુજરાતની ત્રણ એન્જિનિયરીંગ કોલેજનો સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સામાયિક ડેટા ક્વેસ્ટના ડીક્યૂ સીએમઆર સર્વે ટોપ ટી સ્કૂલ 2016 હેઠળ ભારતભરની એન્જિનિયરીંગ કોલેજમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાનગરની જીસેટ કોલેજને દેશની ટોપ સો કોલેજમાં 28મું સ્થાન મેળ્યું છે. આચાર્ય ડો.હિમાંશુ સોનીએ જણાવ્યું હતું કે ‘જીસેટ વિદેશની અગ્રગણ્ય એન્જિનિયરીંગ કોલેજમાં સ્થાન મેળવે તે દિશામાં પ્રયાસ કરી રહ્યા છીએ.’ વિદ્યાર્થીના જીવન ઘડતરમાં વધારેને વધારે પ્રયત્ન કરી પ્રગતિ થાય તેવી આશા વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો