• Gujarati News
  • આણંદ સરદાર ગંજ મર્કન્ટાઇલ બેંકની વાર્ષિક સભા યોજાઇ

આણંદ સરદાર ગંજ મર્કન્ટાઇલ બેંકની વાર્ષિક સભા યોજાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ સરદાર ગંજ મર્કન્ટાઇલ બેંકની વાર્ષિક સભા યોજાઇ

આણંદ | શહેરનાંસરદારગંજ મર્કન્ટાઇલ કો.ઓપરેટિવ બેંક લિ.ની વાર્ષિક સભા ચેરમેન હરેશભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. પ્રસંગે બેંકના મેનેજર કમલેશભાઇ દવેએ બેંકની કાર્યપદ્ધતિનો અહેવાલ, પ્રગતિદર્શક આંકડા રજૂ કરી સભાનું સંચાલન કર્યુ હતું. જ્યારે બેંકના ચેરમેન હરેશભાઇ ઠક્કરે સભાસદોને પેટા નિયમના સુધારા અંગે માહિતી આપી હતી.