• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ગૃહમંત્રીરાજનાથસિંહ પ્રચાર અર્થે વાસદ આવ્યા હતા. તેમણે ચિદમ્બરમના આતંકવાદના

ગૃહમંત્રીરાજનાથસિંહ પ્રચાર અર્થે વાસદ આવ્યા હતા. તેમણે ચિદમ્બરમના આતંકવાદના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગૃહમંત્રીરાજનાથસિંહ પ્રચાર અર્થે વાસદ આવ્યા હતા. તેમણે ચિદમ્બરમના આતંકવાદના નિવેદનને વખોડતા જણાવ્યું હતું કે, આતંકવાદને કોઈ નાત, જાત કે ધર્મ હોતો નથી. ભાજપની આંતકવાદીઓ વિરૂદ્ધની મકકમ લડતથી દરરોજ બે, પાંચ કે દસ આતંકવાદીઓનો સફાયો થાય છે. દેશમાં કોંગ્રેસે લગભગ પંચાવન વર્ષ શાસન કર્યુ હતું. પરંતુ ગામડાઓ, ખેડૂતો અને ગરીબોના વિકાસનો વિચાર કર્યો હતો. કોંગ્રેસે માત્ર ભ્રષ્ટ્રાચાર કર્યો છે અને જેલમાં જવું પડયું છે.

બીજી તરફ કેન્દ્રના પૂર્વ મંત્રી પુરૂષોત્તમભાઈ રુપાલાએ કપડવંજ, માતર, નડિયાદ અને મહેમદાવાદમાં સભા ગજવી હતી અને પોતાની તળપદી અને આગવી શૈલીમાં કોંગ્રેસ પર ચાબખાં માર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...