• Gujarati News
  • કપડવંજ નગરમાં વીજળી ડૂલ : નગરજનો પરેશાન

કપડવંજ નગરમાં વીજળી ડૂલ : નગરજનો પરેશાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચરોતરમાં પડી રહેલાં અવિરત વરસાદના કારણે વિકાસ કામોની પોલમપોલ ખુલ્લી પડી ગઈ છે. આણંદ, નડિયાદ શહેરમાં ચોમાસાની શરૂઆતમાં માર્ગો ધોવાઈ ગયાં છે. હજુ ચાર મહિના વરસાદ પડશે, ત્યારે રસ્તાની હાલત શું થશે ? તેવો પ્રશ્ન પ્રજામાંથી ઊઠ્યો છે.

આણંદ - નડિયાદ શહેરમાં સાર્વત્રિક વરસાદથી ક્યાંક પાણી ભરાયાં, ક્યાંક રસ્તા ધોવાયાં