• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • કૃષિ યુિન.માં રાષ્ટ્રીય કક્ષાની રિવ્યું બેઠક

કૃષિ યુિન.માં રાષ્ટ્રીય કક્ષાની રિવ્યું બેઠક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતનામોસમ િવભાગ નવી દિલ્હી દ્વારા ખેડૂતો માટે જિલ્લાવાર મધ્યમ ગાળાની હવામાનની આગાહી આધારિત કૃષિ સલાહ આપવામાં આવે છે. સેવાનો ખેડૂતો વધુમાં વધુ ઉપયોગ કરે તેમજ આગાહી સંદર્ભે રિવ્યુ કરવા માટેની નેશનલ લેવલની બેઠકનો આણંદના કૃષિ યુનિવર્સિટી ખાતે બુધવારથી પ્રારંભ થઇ રહ્યો છે. બેઠકમાં ગુજરાત અને મહારાષ્ટના 17 સેન્ટરના વૈજ્ઞાનિકો અને કૃષિ તજજ્ઞો ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...