• Gujarati News
  • ગુજરાત બ્રહ્મભટ્ટ સમાજનો સન્માન સમારંભ યોજાશે

ગુજરાત બ્રહ્મભટ્ટ સમાજનો સન્માન સમારંભ યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત બ્રહ્મભટ્ટ સમાજનો સન્માન સમારંભ યોજાશે

આણંદ | ગુજરાતબ્રહ્મભટ્ટ સમાજ, આણંદ જિલ્લા દ્વારા સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજવામાં આવશે. જે માટે 2015માં આણંદ જિલ્લાના એસએસસી તથા એચએસસી વિદ્યાર્થીઓના 70 ટકા કે તેથી વધુ તેમજ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના 60 ટકા કે તેથી વધુ ટકા હોય તેમણે પરિણામની નકલ પાછળ નામ, સરનામુ, મોબાઇલ નંબર, પાસપોર્ટ ફોટો લગાવી સમાજના કાર્યકર્તા મનિષ બ્રહ્મભટ્ટનો સંપર્ક કરવા જણાવ્યું છે.