• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • બોચાસણમાં ગુરુપૂર્ણિમાનો કાર્યક્રમ મોકૂફ રખાયો આણંદ| પૂર્વરાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામના

બોચાસણમાં ગુરુપૂર્ણિમાનો કાર્યક્રમ મોકૂફ રખાયો આણંદ| પૂર્વરાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોચાસણમાં ગુરુપૂર્ણિમાનો કાર્યક્રમ મોકૂફ રખાયો આણંદ| પૂર્વરાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામના નિધન બદલ ખેદ વ્યક્ત કરીને પ્રમુખ સ્વામી મહારાજે ભાવાંજલિ અર્પી હતી. ઉપરાંત સમસ્ત બીએપીએસ પરિવાર દ્વારા રવિવારે દેશ - વિદેશમાં ઠેર ઠેર યોજાતી સત્સંગ સભામાં ડો.અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ઉપરંત બોચાસણમાં ગુરુપૂર્ણિમાનો કોઇ કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી. તેને બદલે સૌએ પોત પોતાના કેન્દ્રમાં સભા યોજીને ગુરુપૂજન કરવું તેવું સંસ્થા દ્વારા નક્કી કરાયું છે. તેમ સાધુ બ્રહ્મપ્રકાશદાસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...