તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ |આણંદ પાસેનારામનગરમાં અગાઉની ચૂંટણી સંબંધી રીસ રાખીને બે શખ્સોએ

આણંદ |આણંદ પાસેનારામનગરમાં અગાઉની ચૂંટણી સંબંધી રીસ રાખીને બે શખ્સોએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |આણંદ પાસેનારામનગરમાં અગાઉની ચૂંટણી સંબંધી રીસ રાખીને બે શખ્સોએ એકને માર મારતા સમગ્ર મામલો વાસદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. બનાવની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રામનગરના મોટા ફળિયામાં રહેતા ભૂપેન્દ્રભાઈ સોમાભાઈ પરમારે અરવિંદ ઈશ્વર મકવાણા અને જિતેન્દ્ર ઉર્ફે ઘોમણું ઈશ્વર મકવાણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, બંને શખ્સે અગાઉની ચૂંટણીની અદાવત રાખીને તેમની સાથે ઝઘડો કર્યો હતો. વધુમાં તેમના પર લાકડીથી હુમલો કર્યો હતો.

રામનગરમાં અગાઉની ચૂંટણી સંબંધી રીસ રાખી માર માર્યો

અન્ય સમાચારો પણ છે...