તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | ખંભાતનારૂણમુક્તેશ્વર મહાદેવ મંદિર પાછળ રહેતા અજય ઉર્ફે ઘાતક

આણંદ | ખંભાતનારૂણમુક્તેશ્વર મહાદેવ મંદિર પાછળ રહેતા અજય ઉર્ફે ઘાતક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ખંભાતનારૂણમુક્તેશ્વર મહાદેવ મંદિર પાછળ રહેતા અજય ઉર્ફે ઘાતક કંચન ચુનારાએ બે દિવસ પહેલાં તેના મિત્ર અમિત પાસે રૂા. 10 હજાર ઉછીના માંગ્યા હતા. પરંતુ અમિતે તેને પૈસા આપ્યા નહોતા. જેની રીસ રાખીને રવિવારે અજય પોતાની પાસે છરી લઈને આવ્યો હતો. તેણે તેની સાથે બોલાચાલી કરી હતી. બોલાચાલી દરમિયાન, બંને વચ્ચે ઝઘડો ઉગ્ર સ્વરૂપમાં પરિણમ્યો હતો. જેમાં અમિતે પર છરી વડે હુમલો કર્યો હતો. બનાવમાં તેને શરીરના ભાગે ઈજા પહોંચી હતી.

ખંભાતમાં ઉછીના રૂપિયા કેમ આપ્યા કહી છરી ઝીંકી

અન્ય સમાચારો પણ છે...