તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SPUના રજિસ્ટ્રાર બરતરફ કરાતાં વિવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ : સરદારપટેલ યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠકમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. રામસિંહ રાજપૂતને ટર્મિનેટ કરવાનો ઠરાવ બહુમતીથી મંજૂર કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. ત્રણ માસ અગાઉ તેઓ અજમાયશી પરીયડ પર હોઈ તેમની સ્વૈચ્છિક નિવૃતિ મંજૂર કરાઈ નહતી. પરંતુ સમયગાળા દરમિયાન તેમની સેવાઓ સંતોષકારક જણાતા તેમને હોદૃા પરથી ફરજમુક્ત કરવાનો આદેશ કાર્યાલય દ્વારા કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...