તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરસદ બેઠક પર ભાજપના ઉમેદવાર માત્ર 10મું પાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદજિલ્લાની સાતેય બેઠકો પર ભાજપ-કોંગ્રેસ શિક્ષિત ઉમેદવારોને પસંદ કરવામાં ઉણા ઉર્તયા છે. અમુક ઉમેદવારો તો ધો. 12 પાસ પણ નથી.

સૌથી આર્શ્ચનીવાત છે કે અમુક ઉમેદવારો ભલે ઓછું ભણેલા છે, પરંતુ સ્થાવર અને જંગમ મિલકત કરોડોની ધરાવે છે. જ્યારે વ્યવસાયમાં ખેતી ઘરાવે છે.

ખંભાતના કોંગ્રેસના ઉમેદવાર ખુશમનભાઇ પટેલના પરિવારે 1.03 રૂપિયાની લોન પણ લીધી છે. જ્યારે તેમની પાસે એક મોંઘી કાર, એક લક્ઝરી બસ અને ત્રણ બાઇક ધરાવે છે.

જોકે, પેટલાદ બેઠકના બીજેપી ઉમેદવારને બાદ કરતા અન્ય તમામ ઉમેદવારો સામે એક પણ કેસ નથી.

ખુશમન પટેલ

અભ્યાસ-SYBcom.

વ્યવસાય-ખેતી

જંગમમિલ્કત (પરિવાર) 55.46 લાખ

સ્થાવર મિલ્કત (પરિવાર)3.41કરોડ

લોન (પરિવાર)1.03 કરોડ

સોનુ-ચાંદી39 લાખ

રોકડ (પરિવાર) 5.15 લાખ

વાર્ષિકઆવક 4.30 લાખ

વાહન-કાર, લક્ઝરી, ટ્રેક્ટર, ત્રણ બાઇક,

કેસ - નથી

ખંભાત

રમણભાઈ સોલંકી

અભ્યાસ- 10પાસ

વ્યવસાય-નોકરી

જંગમમિલ્કત (પરિવાર) 21.83 લાખ

સ્થાવર મિલ્કત (પરિવાર) 39.36 લાખ

લોન 16.10 લાખ

સોનુ-ચાંદી 4.58 લાખ

હાથ પર રોકડ 55 હજાર

વાર્ષિકઆવક 6.61 લાખ

વાહન- એક કાર, એક બાઇક

કેસ - નથી

બોરસદ

અન્ય સમાચારો પણ છે...