તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ચરોતરમાં ગઇકાલે તાપમાનમાં ઘટાડો થતાં તીવ્ર ઠંડીનો સપાટો નગરજનોએ અનુભવ્યો

ચરોતરમાં ગઇકાલે તાપમાનમાં ઘટાડો થતાં તીવ્ર ઠંડીનો સપાટો નગરજનોએ અનુભવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચરોતરમાં ગઇકાલે તાપમાનમાં ઘટાડો થતાં તીવ્ર ઠંડીનો સપાટો નગરજનોએ અનુભવ્યો હતો. ત્યારે બુધવારે વાતાવરણમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી, સરેરાશ 22.5 ડિગ્રી, ભેજના ટકા 98 અને પવનની ઝડપી 1.3 કિમી નોંધાઇ હતી. આગામી દિવસો દરમ્યાન ઠંડી વધુ પડશે. તેમ આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતુ઼. આમ એકાએક ફુલગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળતાં શાળામાં અભ્યાસ અર્થે જતાં બાળકોને વહેલી સવારે ગરમ વસ્ત્રો સ્વેટર પહેરવાની ફરજ પડી હતી.તસવીર :પંકજ પટેલ

અન્ય સમાચારો પણ છે...