તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચરોતરમાં ઠંડીની જમાવટ મહતમ લઘુતમ પારો ગગડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચરોતરમાં ઠંડીની જમાવટ મહતમ -લઘુતમ પારો ગગડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સવારે તડકો નીકળ્યો બપોરબાદ વાદળછાયુ વાતાવરણ

આગામી 10થી 12 ડિસેમ્બર ઠંડી વધશે

હવામાનવિભાગના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આગામી 10 થી 12 ડિસેમ્બર દરમિયાન અપર એર સરકયુલેશન સર્જાવાને કારણે ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડી વધવાની શકયતા રહેલી છે. ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેશે. અત્રેએ ઉલ્લેખનીય છે કે, બે દિવસથી સંતાઇ ગયેલા સૂર્યનારાયણ દેવે આજે સવારે દર્શન દીધા હતા. સવારથી તડકો નીકળ્યો હતો.

અોખીના અોછાયા વિસરાયા : ખેતીપાક પરથી ખતરો ટળ્યો

નડિયાદ : સતતત્રણેક દિવસના કહેર બાદ આખરે ઓખીના ઓછાયા વિસરાવા ખેડા પંથકમાં ગુરૂવારે મહદઅંશે વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ સૂર્યપ્રકાશ પથરાતા ઉઘાડ નીકળ્યો હતો. પરિણામે લોકોએ તથા પ્રશાસને રાહત અનુભવી હતી અને જનજીવન પણ પૂર્વવત બનવા લાગ્યું હતું. ખેતીપાકને વધુ નુકસાન થશે નહીં અને ખતરો ટળી ગયો હોવાની આશાએ ખેડૂતવર્ગમાં પણ રાહત પ્રસરી હતી. ઓખી વિનાશ નોંતરશે તેવો ખતરો ટળી જતા લોકોએ રાહત અનુભવી હતી.

મહતમ પારો 18.02 ડિગ્રી અને લઘુતમ 14.02 પર અટકયો

વાવાઝોડાથી ખેડૂત આલમમાં ચિંતા પ્રસરી હતી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો