• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ઓખી વાવાઝોડાને પગલે ચરોતરમાં બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે.

ઓખી વાવાઝોડાને પગલે ચરોતરમાં બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખી વાવાઝોડાને પગલે ચરોતરમાં બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. જેના કારણે શહેરમાં ઠેર-ઠેર ગરમ વસ્ત્રો જેવા કે સ્વેટર, જેકેટનું વેચાણ કરનારાઓની હાટડી શરૂ થઇ ગઇ હતી. જો કે આગામી 24 કલાક સુધી ઓખી વાવાઝોડાની અસર વર્તાશે. ત્યારબાદ ધીમે ધીમે વાદળ છુટા પડતા ઠંડીનો દોર શરૂ થશે. તેમ આણંદ કૃષિ હવામાન ખાતાએ જણાવ્યું હતું.તસવીર :પંકજ પટેલ

ઠંડી વધતા આણંદમાં ગરમ વસ્ત્રોનું વેચાણ પૂરજોરમાં શરૂ....

અન્ય સમાચારો પણ છે...