આજથી બીજા તબક્કાની ચૂંટણી તાલીમ અપાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદજિલ્લાની સાત વિધાનસભાની બેઠકોની સામાન્ય ચૂંટણી 14 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી કામગીરીમાં રોકાયેલ પ્રિસાઇડીંગ ઓફિસર, મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસર તેમજ મતદાન સ્ટાફ માટે બીજા તબકકાના તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.ધવલ પટેલે જણાવ્યું છે. ખંભાત વિધાનસભામાં 8 મી ડિસેમ્બરના રોજ સવારે 8 થી 5 દરમિયાન પ્રાથમિક શાળા મેતપુર,બોરસદમાં 7 અને 8મીના રોજ સવારે 9 થી સાંજના 6 દરમિયાન ધી એકસીલન્ટ

...અનુસંધાનપાના નં.3 પર

અન્ય સમાચારો પણ છે...