તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | જિલ્લામાંશુક્રવારના રોજ ચાર સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં

આણંદ | જિલ્લામાંશુક્રવારના રોજ ચાર સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | જિલ્લામાંશુક્રવારના રોજ ચાર સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 44 ગામોના 5281 જેટલા અરજદારો વ્યક્તિગત પ્રશ્નોના નિવારણ માટે ઉમટી પડ્યાં હતાં. કેમ્પમાં આવેલા 5281 અરજદારો પૈકી 5878 અરજદારોની અરજીઓનો ઉકેલ શક્ય બન્યો હતો. માત્ર 3 અરજદારોની અરજીઓ નકારવામાં આવી હતી. ખંભોળજમાં યોજાયેલા કેમ્પનો સૌથી વધુ 1413 અરજદારોએ લાભ લીધો હતો. બોરસદના વહેરામાં 1182, ખંભાત તાલુકાના જીણજમાં 1285 અને પેટલાદના સુણાવમાં 1401 અરજદારોએ લાભ લીધો હતો.

આણંદ પ્રાંતના સેવા સેતુ કેમ્પમાં 5278 પ્રશ્નોનો નિકાલ કરાયો

અન્ય સમાચારો પણ છે...