તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • વિદ્યાનગર દક્ષિણામૂર્તિ હાઈ.માં વિસરાયેલી રમતો યોજાઇ

વિદ્યાનગર દક્ષિણામૂર્તિ હાઈ.માં વિસરાયેલી રમતો યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | વિદ્યાનગરસ્થિત દક્ષિણામૂર્તિ હાઈસ્કૂલમાં બાળપણની રમતો જેવી કે, સંતા - કૂકડી, સંતોડીયું, લખોટીઓ રમવી, છૂટી સાંકળ, ભેગી સાંકળ, લંગડી, આંધળી ખિસકોલી, ગીલ્લી - દંડા, જેવી બાળપણની રમતોની યાદ તાજી કરવાને ફરી જાણે બાળપણ આવ્યું છે. પાછું તેવો અનુભવ કરવાના હેતુસર ધો.6થી 10ના વિદ્યાર્થીઓમાં રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ શાળાના 6થી 10ના 156 જેટલા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. રમતોનું આયોજન તુષારકુમાર પારેખે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...