તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | શહેરનાસાઇબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા 29મી નવેમ્બર,2016ને મંગળવારના રોજ

આણંદ | શહેરનાસાઇબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા 29મી નવેમ્બર,2016ને મંગળવારના રોજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | શહેરનાસાઇબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા 29મી નવેમ્બર,2016ને મંગળવારના રોજ અમાસનો કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં 5-15 કલાકે આરતી, સાંજે 6-45 કલાકે આરતી, રાત્રે 9-15 કલાકે આરતી ત્યાર બાદ શનિદાદાની મહાપુજાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કોઇ ભક્તને રાત્રિ પૂજામાં બેસવું હોય તેઓએ મંદિર કાર્યાલયનો સંપર્ક કરવા સાંઇબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આણંદ શહેરના શનિમંદિર ખાતે 29મીએ મહાપૂજા યોજાશે

અન્ય સમાચારો પણ છે...