તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશલેશ ઇન્ડિયા વિષય પર વેબ કોન્ફરન્સ યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપઆણંદ જિલ્લા આઇટી સેલના કન્વીનર સુનિલ શાહે ગુજરાત પ્રદેશ આઇટી સેલ કન્વીનર રાજીકાબેન કચેરિયાના માર્ગદર્શન હેઠળ કેશલેશ ઇન્ડિયા વિષય પર વેબ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતું. જેમાં સામાન્ય વર્ગને મોટા મોલો સહિત તમામ જગ્યાએ કેશલેશ ખરીદી કરી શકે. તે અંગેની માહિતી આપી હતી. વેબ કોન્ફરન્સમાં આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ દિપકભાઈ પટેલ, પ્રદેશમંત્રી રમણભાઈ સોલંકી, મહામંત્રી જિજ્ઞેશભાઈ પટેલ, સુભાષભાઈ બારોટ, છત્રસિંહ જાદવ તથા આણંદ જિલ્લાના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...