તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • શિયાળાની ઋતુમાં ઠંડીએ દિન પ્રતિદિન ચમકારો બતાવવાનું શરૂ કરી દીધું છે.

શિયાળાની ઋતુમાં ઠંડીએ દિન-પ્રતિદિન ચમકારો બતાવવાનું શરૂ કરી દીધું છે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિયાળાની ઋતુમાં ઠંડીએ દિન-પ્રતિદિન ચમકારો બતાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ઠંડીને માફક અાવતો બટાકા પાકનું ખેડૂતોએ ઠેર ઠેર વાવેતર દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શરૂ કરી દીધું છે. આણંદ નજીક આવેલ રાવળાપુરામાં એક ખેડૂત દ્વારા ગોરાડુ જમીનમાં બટાકા પાકનું ટ્રેક્ટરની મદદથી વાવેતર કરવામાં આવી રહેલ છે.

ચરોતરમાં બટાકા પાકનું વાવેતર શરૂ

અન્ય સમાચારો પણ છે...