• Gujarati News
  • આણંદ |પેટલાદના વતની અને હાલમાં આણંદમાં લીમડી ચોક ફળિયામાં રહેતાં

આણંદ |પેટલાદના વતની અને હાલમાં આણંદમાં લીમડી ચોક ફળિયામાં રહેતાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |પેટલાદના વતની અને હાલમાં આણંદમાં લીમડી ચોક ફળિયામાં રહેતાં િનલેશભાઇ જગદીશભાઇ પંચાલે તાજેતરમાં પોતાની બાઇક ઘર પાસે પાર્ક કરી હતી. દરમિયાન રાત્રિના સમયે કોઇ ઇસમ તેઓની બાઇક ચોરી કરી લઇ ગયો હતો. ઉપરાંત આણંદમાં મારુતી પાર્ક પાસે કલહંસી સોસાયટીમાં રહેતાં ચંદ્રેશભાઇ નરેશભાઇ ભેરવાણીએ તાજેતરમાં પોતાની બાઇક ગ્રીડ ચોકડી પાસે સંકેત સેલ્સ નજીક પાર્ક કરી હતી. જ્યાંથી કોઇ ઇસમ તેઅોની બાઇક ચોરી કરી ગયો હતો.