- Gujarati News
- આણંદ |આણંદ એસઓજી પોલીસે બે વર્ષ અગાઉ દેશી તંમચા સાથે
આણંદ |આણંદ એસઓજી પોલીસે બે વર્ષ અગાઉ દેશી તંમચા સાથે
આણંદ |આણંદ એસઓજી પોલીસે બે વર્ષ અગાઉ દેશી તંમચા સાથે આણંદના અકિલ બાદશાહને ઝડપી લીધો હતો. તેના િરમાન્ડ મેળવી પુછપરછ કરવામાં આવતાં તેને તમંચો આણંદ િબસ્મીલ્લા સોસાયટીમાં રહેતાં ઇલ્યાસ ઊર્ફે મચ્છી અબ્દુલહમીદ શેખે અાપ્યો હોવાની હકીકત જણાવી હતી. છેલ્લા બે વર્ષથી વોન્ટેડ ઇલ્યાસ શુક્રવારે આણંદ શહેરમાં સો ફૂટના રોડ ઉપર કોઇ ઇસમને મળવા આવનાર હોવાની હકીકત એસઓજી પોલીસે વોચ ગોઠવી ઇલ્યાસ ઊર્ફે મચ્છી અબ્દુલહમીદ શેખને ઝડપી લીધો હતો.