• Gujarati News
  • માર્ગ ઉપર ગટરનું ઢાંકણ ખુલ્લી અવસ્થામાં છોડી દેતાં હાલાકી

માર્ગ ઉપર ગટરનું ઢાંકણ ખુલ્લી અવસ્થામાં છોડી દેતાં હાલાકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ જિલ્લા પંચાયત નજીક માર્ગ ઉપર ગટરલાઇનનું ઢાંકણ તંત્ર દ્વારા ખોદકામ બાદ ખુલ્લી અવસ્થામાં છોડી દેવામાં આવ્યું હતું. ત્યારે આજુબાજુ વિસ્તારના સ્થાનિક રહીશોએ સૂઝબુઝ વાપરી વૃક્ષોની ડાળખીઓ મુકવામાં આવી છે. ત્યારે અકસ્માતનો બનાવ બને તે પહેલાં તંત્ર દ્વારા સત્વરે ઘટતું કરી કાર્યવાહી હાથ ધરવા માંગ ઉઠવા પામી છે.