તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ |ચરોતર પંચાલ સેવા સમાજ દ્વારા આણંદ નડિયાદ અમૃત મહોત્સવના

આણંદ |ચરોતર પંચાલ સેવા સમાજ દ્વારા આણંદ નડિયાદ અમૃત મહોત્સવના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |ચરોતર પંચાલ સેવા સમાજ દ્વારા આણંદ નડિયાદ અમૃત મહોત્સવના ઉપક્રમે દ્વિતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વઘાસી રોડ પર રેલવે ફાટક પાસે જે.કે. તિર્થ નજીક 28મીને રવિવારે સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેમાં 11 જેટલાં નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે. પ્રસંગે નિકોલ ધારાસભ્ય જગદીશભાઈ પંચાલ, એસટી નિગમના ડાયરેક્ટર ભગવાનદાસ પંચાલ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ ભાઈલાલભાઈ પટેલ સહિત મહાનુભાવો હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...