તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | બોરિયાવી કેળવણી મંડળ સંચાલિત સરદાર પટેલ ઉચ્ચત્તર માધ્યમિક

આણંદ | બોરિયાવી કેળવણી મંડળ સંચાલિત સરદાર પટેલ ઉચ્ચત્તર માધ્યમિક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | બોરિયાવી કેળવણી મંડળ સંચાલિત સરદાર પટેલ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના સીડી પટેલ પ્રાર્થના ભવનમાં જિલ્લાની અંગ્રેજી માધ્યમની શાળાઓના આચાર્યોનો માર્ચ-2016માં લેવાનાર બોર્ડ પરીક્ષા અંગેની પરીક્ષણ મૂલ્યાંકન, ઉત્તરવહી ચકાસણી, પ્રશ્નાવલી, જવાબવહી તથા ઓએમઆર સીસ્ટમ યોજના જેવી વિવિધ બાબતો અંતર્ગત તેમજ શિક્ષણની નવી તરાહ અંગે અને બોર્ડ પરીક્ષાના સંચાલન અંગે આરીફખાન પઠાણ (ઓએસડી વડોદરા)એ માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...