• Gujarati News
  • જ્ઞાનપથ 2015ના શૈક્ષણિક મેળાની પૂર્ણાહુતિ

જ્ઞાનપથ-2015ના શૈક્ષણિક મેળાની પૂર્ણાહુતિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ. શ્રીરામકૃષ્ણ સેવા મંડળને આશ્રયે જ્ઞાનપથ-2015 અંતર્ગત દ્વિદિવસીય શૈક્ષણિક મેળાનો પૂર્ણાહુતિ સમારંભ સેવા મંડળના પ્રમુખ હેમંતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. પ્રસંગે સુરેન્દ્રભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, સુમનભાઈ પટેલ, જ્યોત્સનાબેેન પટેલ પરિક્ષિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પસમાં આયોજિત વિવિધ વિદ્યાશાખાના સ્ટોલની મુલાકાત લઇ તજજ્ઞો દ્વારા અભ્યાસક્રમોની તેમજ પ્રવેશ પ્રક્રિયા વ્યવસાયતકો વિશેની વિગતે માહિતી મેળવી પ્રસન્તા વ્યકત કરી હતી.