• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ| અમદાવાદથીચેન્નઈ અને ચેન્નઈથી અમદાવાદ આવતી સુપરફાસ્ટ નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાં

આણંદ| અમદાવાદથીચેન્નઈ અને ચેન્નઈથી અમદાવાદ આવતી સુપરફાસ્ટ નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ| અમદાવાદથીચેન્નઈ અને ચેન્નઈથી અમદાવાદ આવતી સુપરફાસ્ટ નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાં સુપરફાસ્ટ સરચાર્જ ચૂકવીને પાસ હોલ્ડર્સ મુસાફરી કરી શકશે. નોંધનીય છે કે, અત્યાર સુધી ટ્રેનમાં મુસાફરી કરનારા કેટલાંય પાસ હોલ્ડર્સને દંડ ચૂકવવો પડતો હતો. જોકે, આણંદ અને નડિયાદથી અમદાવાદ અને વડોદરા તરફ જતા પાસ હોલ્ડર્સ હવે વધારાનો ચાર્જ ચૂકવીને ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...