તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • કઠલાલના ચૌહાણપુરા પ્રાથમિક શાળામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ

કઠલાલના ચૌહાણપુરા પ્રાથમિક શાળામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોયલ મુસ્લિમ વેલફેર ટ્રસ્ટ દ્વારા ત્રીજો સમૂહલગ્નોત્સવ

મહુધામાં મફત અને ફરજીયાત શિક્ષણ સંદર્ભે કાનુની શિબિર

જાપાનના નેશનલ ઇન્સ્ટી. ખાતે આઇસ્ટારના પી.એચ.ડી વિદ્યાર્થીઓનું સંશોધન

૧૩ ગુજરાત બટાલિયન એન.સી.સી. દ્વારા એન.સી.સી. દિવસની ઉજવણી

આણંદ | ચારૂતરવિદ્યામંડળ સંચાલિત ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર એડવાન્સડ સ્ટડીઝ એન્ડ રીસર્ચ (આઇસ્ટાર) સંસ્થાના પર્યાવરણશાસ્ત્ર અને ટેકનોલોજી વિભાગે આંતરરાષ્ટ્રીય સ્તરે સંશોધન ક્ષેત્રમાં હરણફાળ ભરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. સંસ્થાના એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ (EST, ISTAR) અને જાપાનના નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ એડવાન્સડ ઇન્ડસ્ટ્રીયલ સાયન્સ એન્ડ ટેકનોલોજી (AIST)વચ્ચે થયેલા આંતરરાષ્ટ્રીય કરાર અંતર્ગત એન્વાયરમેન્ટલ સાયન્સમાં પીએચડી કરતી બે વિદ્યાર્થીનીઓ કુ.દિપા પ્રેમચંદ લાલવાણી અને પૂજા નિરવકુમાર ઠાકરને સંશોધન અર્થે માસની મુદત માટે જાપાન મોકલવામાં આવ્યાં હતાં. બંને વિદ્યાર્થિનીઓએ ડો.નિર્મલકુમાર જે. આઇ (ભારત) અને ડો. નોબુયોષી યામાશીતા (જાપાન)ના સંયુક્ત માર્ગદર્શન હેઠળ સંશોધન કાર્ય હાથ ધર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...