વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિ0દેશીદારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઉમરેઠ પોલીસે બેચરી ફાટક પાસેથી ઝડપી પાડ્યો હતો.

છેલ્લાં કેટલાંય સમયથી વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી ઈશ્વરસિંહ હિમતસિંહ ચાવડા (રહે. ઠાસરા) બેચરી ફાટકથી ઉમરેઠ ખરીદી કરવા માટે આવવાનો હોવાની બાતમી ઉમરેઠ પોલીસને મળી હતી. જેને પગલે પોલીસે બેચરી ફાટક પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન શખ્સ આવી પહોંચતા પોલીસે કોર્ડન કરી તેને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...