• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | મધ્યગુજરાત વીજ કંપની લિમિટેડ લોક દરબાર કાર્યક્રમમાં વિવિધ

આણંદ | મધ્યગુજરાત વીજ કંપની લિમિટેડ લોક દરબાર કાર્યક્રમમાં વિવિધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | મધ્યગુજરાત વીજ કંપની લિમિટેડ લોક દરબાર કાર્યક્રમમાં વિવિધ પ્રશ્ન મામલે ભારતીય કિસાન યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેમાં યુનિયનના પ્રમુખ હાર્દિક પટેલે ગ્રાહકો વતી રજૂઆત કરતા જણાવ્યું હતું, કંપની દ્વારા મોબાઈલ વાન દ્વારા ગામડે ગામડેથી વીજળી બિલ ઉઘરાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેનું હજુ સુધી પાલન થયું નથી. ઉપરાંત, સિટીઝન ચાર્ટરનું પણ ચુસ્તપણે ગ્રાહકો દ્વારા પાલન કરવામાં આવતું નથી.

MGVCLમાં વિવિધ પ્રશ્ને કિસાન યુનિયનની રજૂઆત

અન્ય સમાચારો પણ છે...