• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • તારાપુરના અસરગ્રસ્તોની મુલાકાતે આણંદના સાંસદ

તારાપુરના અસરગ્રસ્તોની મુલાકાતે આણંદના સાંસદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદજિલ્લાના તારાપુર તાલુકાના નભોઈ, રીંઝા, જાફરગંજ, ખડા, મોટા કલોદરા ગામોમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા હતા. જેને પગલે તાજેતરમાં આણંદ જિલ્લાના સાંસદ િદલીપ પટેલ દ્વારા અસરગ્રસ્ત ગ્રામજનોની મુલાકાત લેવામાં આવી હતી અને તેમને ફૂટપેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે અનાજની કિટનું વિતરણ કરી ખેતી સહિત તેમના માલ-સામાનને નુકસાન થયું છે કે કેમ તેની જાણકારી મેળવી સરકારમાં રજૂઆત કરવાની બાંહેધરી આપી હતી. તેમની મુલાકાત વેળાએ અન્ય અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.

આણંદના સાંસદે તારાપુરના અસરગ્રસ્ત લોકોને અનાજની કીટ આપી.

અન્ય સમાચારો પણ છે...